ગુજરાતના આ ગામની દીકરી બનશે અંબાણી પરિવારની પુત્રવધુ, મુકેશ અંબાણીના વેવાઈ પાસે પણ છે કરોડો રૂપિયાની…જુઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની તસવીરો…

ભારતના એક સફળ બિઝનેસમેન અને એક સમયના એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીને તો તમે બધા જરૂર ઓળખતા હશો. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પરિવારમાં છેલ્લા થોડા દિવસોથી ખુશીઓનો માહોલ છે. થોડાક દિવસો પહેલા જ્યારે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જુડવા દીકરાઓ સાથે ભારત આવી ત્યારે અંબાણી પરિવારમાં ઉજવણીનો દિવસ હતો.

ત્યારે ફરી એક વખત અંબાણીના ઘરે હરખના તેડા આવ્યા છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે. અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં બંને પરિવારોની હાજરીમાં અનંત અને રાધિકાની સગાઈ થઈ હતી. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી સારા એવા મિત્ર છે.

રાધિકા પણ ગુજરાતથી તાલુકા ધરાવે છે. મુકેશ અંબાણીની જેમ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન અર્જન્ટ પણ એક મોટા બિઝનેસમેન છે. વિરેન મર્ચન્ટ મૂળ ગુજરાતના કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફૂડસ લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાથે સાથ એન્કોર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઇસ ચેરમેન છે.

વિરેન મર્ચન્ટ પણ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. વિરેન મર્ચન્ટ ને બે દીકરીઓ છે જેમાંથી એકનું નામ રાધિકા અને બીજી દીકરીનું નામ અંજલી છે. વિરેન મર્ચન્ટની પત્ની પણ એક બિઝનેસવુમન છે. અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર એક ખાસ સંબંધ ધરાવે છે. આજ સંબંધના આધારે આજે વીરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના વેવાઈ બની ગયા છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. ત્યારે હવે બંનેની સગાઈ થઈ ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ પણ એક સફળ બિઝનેસ હોવાને છે. તેના શોખ વિશે વાત કરીએ તો, તેને ટ્રેકિંગ અને સ્વિમિંગનો ખૂબ જ શોખ છે.

આ ઉપરાંત રાધિકાને કોફી પીવી પણ વધારે પસંદ છે. અંબાણી પરિવારની ભવિષ્યમાં બનનારી બીજી પુત્રવધુ રાધિકા એક સારી ક્લાસિક ડાન્સર પણ છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના ફોટા અને વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*