અંબાણી પરિવારની પુત્રવધુ એ આ જગ્યા પર બનાવી કોકીલાબેન ધીરુભાઈ અંબાણી નામની ભવ્ય હોસ્પિટલ, ઉદ્ઘાટન ના ફોટાઓ જોઈને…

Published on: 1:31 pm, Sun, 6 November 22

ધીરુભાઈ અંબાણીને દુનિયાના મોટાભાગના લોકો ઓળખે છે અને તેમનો ખૂબ જ મોટો કારોબાર અને ધંધો દેશને આપ્યો છે જેની અંદર લાખો લોકો રોજગાર મેળવે છે અને ધીરુભાઈ અંબાણીના પછી તેમના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાનો ધંધો પોતાની રીતે ચલાવે છે. આજે અંબાણી પરિવારના લોકો પોતાના દાદા એવા ધીરુભાઈ અંબાણી નું નામ દેશ વિદેશમાં આગળ લઈ જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના ધર્મપત્ની નીતા અંબાણી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ એક અલગ ઉંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે અને સાથે ધીરુભાઈ અંબાણીના નાના દીકરા અનિલ અંબાણીને તેમના ધર્મપત્ની ટીના અંબાણી પણ ધંધાને દિવસેને દિવસે આગળ વધારી રહ્યા છે અને અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીએ મધ્યપ્રદેશની અંદર આવેલા

ઇન્દોર શહેરની અંદર કોકીલાબેન ધીરુભાઈ અંબાણીના નામની હોસ્પિટલ બનાવી છે.કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે તેમના ઘણા બધા ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ચાલો આજે અમે તમને જણાવી કે અનિલ અંબાણીના ધર્મ પત્ની એવા ટીના અંબાણીએ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે એક્ટિવ રહેતા હોય છે

ત્યારે અવારનવાર લાખો ચાહકોની સામે પોતાના અંગત જીવન વિશે પણ ફોટાઓ શેર કરતા હોય છે.તેમને 24 માર્ચ 2022 ના રોજ ફોટા ના instagram એકાઉન્ટ ઉપર પોતાના દીકરા અનમોલ અંબાણી ની રિસેપ્શન પાર્ટીના ખૂબ જ ભવ્ય ફોટા શેર કર્યા હતા અને પોતાની અંદર ઘરની નવી પુત્રવધુ કુષા શાહને તેના પતિ અનમોલ અને સાસુ અને ટીના અંબાણી તેમજ દેવર અનમોલ સાથે જોઈ શકે છે.

દરેક ફોટા હોય એ લોકોનું ખુબ જ ધ્યાન ખેંચ્યું છે અને તેના અંબાણીને તેના પુત્રને પુત્રવધુ ને ગળે લગાવતી જોવા મળી હતી અને ફોટાઓ શેર કરતા તેમને લખ્યું હતું કે કૃષા શાહ અમારા પરિવાર ની અંદર હાર્દિક સ્વાગત કરે છે અને અમારી શોભામાં વધારો કરશે

એક નવેમ્બર 2022 ના રોજ ટીના અંબાણીએ મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દોર શહેરની અંદર કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ભવ્ય લોંચ ઇવેન્ટ તેમને પોતાના instagram એકાઉન્ટ પર શેર કર્યા હતા અને ફોટાઓની અંદર ખૂબ જ ખુશ દેખાતા હતા અને હોસ્પિટલ નું સ્ટાફ અને ડોક્ટર તેમા ઇવેન્ટ અંદર હાજર હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંબાણી પરિવારની પુત્રવધુ એ આ જગ્યા પર બનાવી કોકીલાબેન ધીરુભાઈ અંબાણી નામની ભવ્ય હોસ્પિટલ, ઉદ્ઘાટન ના ફોટાઓ જોઈને…"

Leave a comment

Your email address will not be published.


*