બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને તે મુજબ આ પરીક્ષાઓ 4 મે થી શરૂ થશે.10 મી જૂન સુધી સંપૂર્ણ પરીક્ષા પૂર્ણ કરાશે અને મહત્વનું છે કે બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન લેવાની છે.જેને અગાઉથી શિક્ષણ મંત્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ આજે સીબીએસઈ બોર્ડની આગામી.
10 અને 12 માં ધોરણ ની બોર્ડ પરીક્ષા તારીખ જાહેર થઈ હતી અને આ પરીક્ષા અગાઉ ની નીટ અને જીટ ની પરીક્ષાઓની જેમ જ ઓફલાઇન લેવામાં આવશે.અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું હતું કે દેશમાં.બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
ઘણા અંતરિયાળ વિસ્તારોમાં સીબીએસઈ શાળાઓ ધરાવે છે જેને લઇને આ બધી જગ્યાએ એકી સાથે ઓનલાઇન પરીક્ષા માટેની માળખાગત સુવિધા કરવી ઘણી મુશ્કેલ છે.
જેને લઇને બોર્ડ પરીક્ષા ઓફલાઇન રાખવાના નિર્ણયને તેમને ઘણો જ યોગ્ય દર્શાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment