દિયર અને ભાભીએ સાથે મળીને કર્યો એવો ડાન્સ, તમે પણ કહેશો કે…જુઓ વિડિયો…

87

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમને પણ ખબર હશે કે ઘરની અંદર જો ભાભી હોય તો દિયર અને ભાભી ને મસ્તી કંઈક અલગ જ જોવા મળે છે.

ત્યારે ભાભી અને દિયરના એક અલગ અંદાજમાં ડાન્સનો જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી અને દિયર ઘરની અંદર જબરદસ્ત પોતાની મસ્તીમાં જ એક જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી અને દિયર પોતાની કમર લેફ્ટ રાઈટ હલાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિયર એક અલગ અંદાજમાં જ પોતાની ભાભી સાથે ડાન્સ કરી રહ્યો છે.

આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈને લોકો નવી-નત કોમેન્ટ કરી રહ્યા છે. ખરેખર દિયર અને ભાભી ના સબંધ ખૂબ જ હસી-મજાક વાળો હોય છે અને તેઓ જ આ વિડિયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી અને દિયર જારે ડાન્સ કરી રહ્યા છે ત્યારે આસપાસ બેઠેલા ઘરના લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે અને ભાભી અને દિયર ના ડાન્સની મજા માણી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!