મગરે કરી હાથી સળી, હાથી નો બાટલો ફાટતાં કર્યો એવું કે… જુઓ વિડિયો.

369

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. ત્યારે હાથી અને મગર વચ્ચેનો એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી નું એક જૂન પાણી પીવા માટે આવ્યું હતું ત્યારે એક હાથી મગર સળી કરે છે અને હાથી નો બાટલો ફાટતાં હાથી કરે છે.

એવું કે મગર ને ભી પડી જાય છે. મગર પોતાના મોઢામાં હાથીની સૂંઢ છે ત્યારે હાથી પોતાની સૂંઢ છોડાવીને મગરના માથા પર જોરદાર પગ મૂકે છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે હાથીના ગુસ્સા સામે મગરને હાર માનવી પડે છે. આ સમગ્ર વિડિયો @HGSdhaliwal નામના ટ્વિટર યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં વિડીયો મુક્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આ ઉપરાંત આ વિડીયો @irsankurrapria નામના યુઝર્સે પણ વિડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો હતો. જ્યારે મગરે હાથી ની સૂંઠ પોતાના મોઢામાં દબાવી ત્યારે હાથી જોર જોરથી બૂમ પાડી રહ્યો હતો અને હાથીને બચાવવા બીજા હાથીઓ પણ આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!