મગરની સળી કરવી ભારે પડી ગઈ, મગરનો બાટલો ફાટતાં યુવક સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો..

Published on: 12:09 pm, Sun, 22 January 23

મિત્રો આ સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણે ડરી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સામે આવ્યો છે. મિત્રો તમને બધાને ખબર છે કે વિશ્વમાં મગરને એક ખતરનાક અને ભયાનક શિકારીઓ માંથી એક ગણવામાં આવે છે.

મગર પાણીની અંદર અને પાણીની બહાર પણ ખૂબ જ ખૂંખાર હોય છે. મગર એટલું ખતરનાક પ્રાણી છે કે જંગલનો રાજા સિંહ પણ તેનાથી દૂર રહે છે. એક વખત મગરના ઝઘડામાં ઝડપાયેલો શિકાર કોઈ દે જીવતો પાછો છૂટતો નથી. તમે સોશિયલ મીડિયા પર મનુષ્ય અને મગરના ઘણા અવારનવાર મળ્યો જોયા હશે.

ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં મનુષ્ય ખૂંખાર મગરની સળી કરતો હોય છે. પરંતુ અમુક વખત આવા લોકોને ખૂંખાર મગરની સળી કરવી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે જમીન પર એક ખૂંખાર મગર પડેલો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન ત્યાં ઉભેલો એક વ્યક્તિ મગરની હાથ ફેરવતો જોવા મળી રહ્યો છે. મગરને વ્યક્તિની આ વાત જરાક પણ પસંદ આવતી નથી અને મગર તે વ્યક્તિ સાથે કંઈક એવું કરે છે કે જોઈને તમે પણ હચમચી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મગરની નજીક એક વ્યક્તિ ઉભેલો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ ખૂંખાર મગરની સળી કરતો હોય છે. આ વાતનો મગરને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને મગર તે વ્યક્તિના હાથ ઉપર પ્રહાર કરી દે છે. જેના કારણે તે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર animals_powers નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષ માં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "મગરની સળી કરવી ભારે પડી ગઈ, મગરનો બાટલો ફાટતાં યુવક સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો.."

Leave a comment

Your email address will not be published.


*