માં મોગલ કે જે અનેક વાર તેમના પરચા બતાવતા રહે છે. અને આખા જગતના લોકોને ખબર છે કે જ્યારે માં મોગલ ને આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે દરેક લોકોના દુઃખ દૂર કરે છે. અને સમસ્યાઓ પણ દૂર કરે છે, તે કોઈના ઘરે અન્ન ખુંટવા દેતી નથી. ત્યારે માં મોગલ બધાનું સારું જ ઈચ્છે છે. અને બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે.
ત્યારે વાત કરીએ તો માં મોગલ ની માનતા માનેલી અનેક દંપતીઓ ને દીકરાઓ દીધા છે. આવું કાર્ય તો માં મોગલ સિવાય કોઈ ના કરી શકે, ત્યારે ગમે તેવી પરિસ્થિતી હોય કે સમસ્યાઓ હોય તે માં મોગલ ના દર્શન માત્રથી દૂર થાય છે. ત્યારે આપણે આજે વાત કરીશું તો એક દંપતી ને ત્યાં દીકરો જનમ્યો. તેમણે કબરાઉ સ્થિત આવેલું માં મોગલ ના મંદિરે તેમની બાધા પૂર્ણ કરવા આવ્યા હતા.
ત્યારે માં મોગલ ને માનેલી મનોકામનાઓ પૂર્ણ થઇ હોવાથી તેઓ ખુશ ખુશાલ આવી પહોંચ્યા હતા. તેમના વિશે વાત કરીએ તો આ દંપતિને દસ વર્ષે માં મોગલ ના આશીર્વાદથી દીકરો જન્મ્યો હતો. તેથી તેમને ખુશીનો પાર ન હતો. ત્યારે તેમણે ઘણી જગ્યાએ દવાખાને બીજી જગ્યાએ ફરી ફરીને થાકી ગયા હોવાથી આખરે તેમણે માં મોગલ ની બાધા રાખી હતી.
તે પૂર્ણ થતાની સાથે જ તેમના ઘરે દસ વર્ષે દીકરો જન્મ્યો. તેથી તેઓએ ચાંદીનું છત્ર ચડાવ્યું. મનોકામના રાખી હોવાથી માં મોગલ ના મંદિરે આવી. તેમની ઇચ્છા હતી કે મનોકામના પૂર્ણ થશે. તો મોગલ ને ચાંદીનું છત્ર ચઢાવ્યું.તેથી તેઓ મોગલધામ આવી પહોંચ્યા હતા. ત્યારે મા મોગલ ધામ એ બિરાજમાન એવા મણીધર બાપૂ પણ ત્યાં હાજર હોય છે.
ત્યારે તેમણે આ દંપતી ને આશીર્વાદ આપતા જણાવ્યુ કે માં મોગલ ને કોઈ ચાંદી, સોનુ કે ધનની જરૂર નથી એ તો માત્ર માં મોગલ દર્શન માત્રથી રાજી રાજી છે. ત્યારે બાપુએ તે ચાંદીનું છત્ર લઈને દંપતી ને આશીર્વાદ આપતા કહ્યું હતું કે માં મોગલ ને તમારા આ ક્ષેત્રનો સ્વીકાર કર્યો છે. અને કહ્યું છે કે આ છત્ર તમારા ઘરે પહેલા કુળદેવીને ચઢાવજે અને માં મોગલ હંમેશા તારી સાથે જ છે.
એવા આશીર્વાદ આપીને મણીધર બાપુ કહેતા હતા. ત્યારે માં મોગલ વિશે વાત કરીએ એટલી ઓછી છે. એવામાં એવું પણ કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને મા મોગલ ના દર્શન માત્રથી બધા જ ભક્તોના દુઃખ દૂર થાય છે. અને તેઓ હાજરા હજુર છે. જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment