થોડાક દિવસો પહેલા જ આ કંપનીએ કોર્ટમાં રસીની ખતરનાક આડઅસર વિશે કબૂલ્યું હતું અને તમને જણાવી દઈએ કે Astrazeneca વેક્સિનનો ઉપયોગ સમગ્ર ભારતમાં કોવિશિલ્ડ ના નામે થયો હતો જોકે કંપનીએ આ રસીને બજારમાંથી હટાવવા પાછળ ઘણા બધા કારણો આપ્યા છે.
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપનીએ વિશ્વભરમાંથી તેની રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતમાં બનેલી કોબીસીલ રસી પણ છે જે બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી 5 માર્ચે કરવામાં આવી હતી અને તે સાત મેના રોજ અસરકારક બની હતી.
2020 માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ કોરોના રસોઈ બનાવવામાં આવી હતી અને કંપનીએ મંગળવારે કહ્યું હતું કે બજારમાં જરૂરિયાત કરતા વધુ રસી ઉપલબ્ધ છે તેથી કંપનીએ તમામ રસીઓ બજારમાંથી પાછી ખેંચવાનું નિર્ણય કર્યો છે
અને નોંધનીય છે કે થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું પણ છે કે રસીની ઘણી બધી આડઅસર પણ છે જેમ કે રસીના કારણે લોહી જાડું થવું અને લોહીના પ્લેટ લેટ્સની સંખ્યામાં ઘટાડો થવો.તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 220 થી વધુ ડોઝ લેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment