કેન્દ્ર સરકારે ટ્વીટરને આપી અંતિમ ચેતવણી, કહ્યું કે નિયમોનું પાલન કરો નહીંતર….

Published on: 4:11 pm, Sat, 5 June 21

આજે ટ્વીટર દેશના ઉપરાષ્ટ્રપતિ ના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક કાઢી નાખી હતી. ત્યાર બાદ કેન્દ્રીય આઈડી મંત્રાલય ટ્વીટરને આપી ચેતવણી. ટ્વિટરની કહ્યું કે નવા નિયમો નું પાલન ન કરવાની ટ્વિટરની જીદથી સાબિત થાય છે કે ટ્વીટર કંપનીમાં બુદ્ધિનો અભાવ છે.

ભારતના લોકો તેના પ્લેટફોર્મ પરથી સુરક્ષિત અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરવાની માંગતી નથી. મંત્રાલય ટ્વિટરને કહ્યું કે આઇટી મિનિસ્ટ્રીના પત્રમાં તમે સરકારના કોઈ પણ સવાલનો જવાબ આપ્યો નથી આ પરથી એવું લાગે છે કે તમારે નિયમોનું પાલન કરવાનો કોઈ ઈરાદો નથી.

ટ્વીટર ભારતના લગભગ એક દાયકાથી કામ કરે છે પરંતુ તો પણ તેના કામકાજ ઉપર વિશ્વાસ કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. ભારતે લોકોએ તેના પ્લેટફોર્મ પર સમયસર અને પારદર્શી ધોરણે તેના મુદ્દાઓનું ઉકેલ લાવવામાં મદદ મળે એવા તંત્ર બનાવવા માટે ટ્વીટર ઇનકાર કરી દીધો હતો.

સરકારે જણાવ્યું કે ટ્વિટરને ઇન્ડિયા ના નવા નિયમો નું પાલન કરવા માટે આ વખતે છેલ્લી નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં કહ્યું કે જો હવે ટ્વિટર નિયમોનું પાલન કરવામાં કોઇ પણ પ્રકારની ભૂલ ચૂક કરશે.

તો તેની સામે આઈટી કાયદા 2000ની કલમ 79 હેઠળ મળેલી છૂટને પાછી ખેંચી લેવામાં આવશે. અને તે બાદ દેશના કાયદા પ્રમાણે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્ર સરકારે ટ્વીટરને આપી અંતિમ ચેતવણી, કહ્યું કે નિયમોનું પાલન કરો નહીંતર…."

Leave a comment

Your email address will not be published.


*