બગસરા જેતપુર હાઇવે પર બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ, બે લોકોના મોત અને 15 થી વધુ લોકો ઘાયલ…

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ખબરો સામે આવતી હોય છે ત્યારે હાલમાં બે દિવસ પહેલા અમરેલીના બગસરા જેતપુર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી અને ખાનગી બસના ચાલક કે સ્ટેરીંગ પરનું અચાનક કાબો ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી

અને આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા જ્યારે 15 થી વધારે લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ આ બસમાં લગભગ 35 જેટલા લોકો સવાર હતા અને જેવો કંકુ પગલાના પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા

ત્યારે બગસરા જેતપુર હાઇવે પર બગસરા શહેરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બસના ચાલકે અચાનક તેના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને ત્યારબાદ આ ભયંકર ઘટના બની હતી અને મિત્રો આપણા જણાવી દઈએ કે

મૃતકોનું નામ ગીતાબેન હસમુખભાઈ અને આરતીબેન હીરેનભાઈ નામ છે.જ્યારે બાળકો મહિલાઓ યુવાનો શહીદ 15 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે અને અકસ્માતની ઘટના જ્યારે બની

ત્યારે જુનાગઢ અને અમરેલી ઇલેક્શન અધિકારી નજીમ ભાસીન અહીથી પસાર થઈ રહ્યા હતા. તેમને તાત્કાલિક ગાડી ઉભી રાખી અને ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*