ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્યાં સુધી દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસની વધુ એક ઘટના મોરબીમાંથી સામે આવી રહી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. બજારમાં રખડતા આંકડાઓ વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. આ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ લાકડી લઈને આકલાઓને છૂટા પડાવવા માટે ગયા હતા.
પરંતુ અચાનક જ કંઈક એવું બન્યું કે આખલાઓ દોડવા લાગે છે. જેના કારણે એક આખલો ત્યાં ઉભેલા વૃદ્ધ વ્યક્તિને અડફેટમાં લઈને હવામાં ઉછાળે છે. આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિના મોઢાના અને પગના ભાગે ગંભીર હિસાબ પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોરબીના મકનસર ગામમાં આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. બજારમાં આંકડાઓ એકબીજા સાથે બથોબથ આવ્યા હતા, ત્યારે ગામના 55 વર્ષેના આલાભાઇ રબારી શેરીમાં ઉભા હતા. આ દરમિયાન આખલાએ આલાભાઇ ને હવામાં ઉછાળીયા હતા. આ ઘટનામાં તેમના મોઢાના અને પગના ભાગે ઇજા પહોંચી હતી.
ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોરબીના મકનસર ગામમાં આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. બજારમાં આંકડાઓ એકબીજા સાથે બથોબથ આવ્યા હતા, ત્યારે ગામના 55 વર્ષેના આલાભાઇ રબારી શેરીમાં ઉભા હતા.
આ દરમિયાન આખલાએ આલાભાઇ ને હવામાં ઉછાળીયા હતા. આ ઘટનામાં તેમના મોઢાના અને પગના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
આખલાએ શેરીમાં ઉભેલા વૃદ્ધ વ્યક્તિને હવામાં ઉછાળ્યા, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/kJvUDj4IWr
— GUJJU ROCKZ (@gujju_rockz) July 6, 2023
ગામના લોકોનું કેવું છે કે રખડતા પશુઓના મામલે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. એટલા માટે તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે અને આકલાવોને ચોક્કસ જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવે જેના કારણે કોઈ સિનિયર સિટીઝન આવા અકસ્માતનો ભોગ ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment