મિત્રો હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. મળતી માહિતી અનુસાર પંજાબના તરતતારન જિલ્લામાં ભાઈઓએ બજારની વચ્ચે ધારદાર વસ્તુ વડે પોતાની બહેનનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા આજે ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પાંચ મિનિટ સુધી બહેન રોડની વચ્ચે તડપતી રહી પરંતુ કોઈ પણ તેની મદદ કરવા આવ્યો નહીં.
મળતી માહિતી અનુસાર, યુવતીના તેના પ્રેમવિવાહથી ખૂબ જ નારાજ હતા. મળતી માહિતી અનુસાર યુવતીએ ત્રણ મહિના પહેલા પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારના લોકોને આ લગ્નનો વિરોધ હતો. નારાજગીના કારણે સગા ભાઈ અને પિતરાઇ ભાઇઓએ તેની બેહનનો બજાર વચ્ચે જીવ લઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર બંને ભાઈઓએ ધારદાર વસ્તુ વડે પોતાની બહેન પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પાંચ મિનિટ સુધી તડપતી રહે પરંતુ કોઈ પણ તેની મદદ કરવા આવ્યો નહીં. આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવતીના સગાઈ રોહિત અને પિતરાઇ ભાઇ અમર સામે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બંને આરોપીઓ ફરાર છે. જાણવા મળ્યું છે કે, સ્નેહા નામની યુવતી રાજન નામના યુવકને પ્રેમ કરતી હતી.
બન્નેનો પ્રેમ યુવતીના પરિવારના લોકોને પસંદ ન હતો. આમ છતાં પણ બંને પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. સ્નેહાએ પોતાના પરિવારના લોકોની મરજીની વિરુદ્ધમાં સ્થાનિક કોર્ટમાં રાજન સાથે ત્રણ મહિના પહેલાં પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે શુક્રવારના રોજ રાત્રે સ્નેહા ઘરનો સામાન લેવા માટે બજારમાં ગઈ હતી.
ત્યારે બહેન પર નજર રાખીને બેઠેલા બંને ભાઈઓએ સ્નેહાને રસ્તા પર રોકી હતી. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે સ્નેહા પર પ્રહાર કર્યો હતો. આ કારણોસર બહેનનું કરુણ મૃત્યુ નીપજયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment