જીજાજી એ પોતાની સાળી સાથે બાંધ્યા સબંધ, આ વાતની પત્નીને ખબર પડતાં પત્નીએ કર્યું એવું કે – જુઓ વિડિયો

65

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ઓફિસમાં બેઠી છે અને ઇન્ટરવ્યૂ આપી રહી છે.

ત્યારે એક મહિલા ત્યાં પહોંચે છે અને ઓફિસમાં ઘૂસીને યુવતીના વાળ પકડી ને તેને નીચે પાડી દે છે ત્યારબાદ તેની પીટાઈ કરે છે. આ ઘટના બનતા જ ઓફિસમાં હાજર અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચે છે.

અને યુવતીને છોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ મહિલા યુવતીની પીટાઈ શરૂ રાખે છે. બંને યુવતીઓ એકબીજા ની બહેન છે. ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપી રહેલી યુવતી બહેનના પતિ સાથે સંબંધ બાંધ્યા હોય છે અને આ વાતની બહેનને ખબર પડે છે.

તે માટે બહેન ઓફિસમાં જઇને યુવતીની પિટાઈ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસ ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધો હતો.

અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધું હતું.આ વિડીયો ટ્વિટરમાં @dallas નામના યૂઝર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 60 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!