ભાઈને પોતાની બે બહેનો સાથે પ્રેમ થઈ ગયો, પછી પરિવારના લોકોએ મળીને એવું પગલું ભર્યું કે…સાંભળીને તમે પણ ચોકી જશો…

Published on: 5:45 pm, Fri, 25 November 22

મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ આપણે ઘણી અવારનવાર ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. ઘણી વખત આપણી સામે વિચિત્ર અને ચોકાવનારી ઘટનાઓ આવતી હોય છે. ત્યારે આજે આપણે એક ચોકાવનારી ઘટના વિશે વાત કરવાના છીએ. મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ઘણા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક અલગ કરતા હોય છે.

જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બનતા હોય છે અને ફેમસ થતા હોય છે. મિત્રો આજે આપણે એવા લગ્ન વિશે વાત કરવાના છીએ જેમાં એક વ્યક્તિએ પોતાની બે બહેનો સાથે લગ્ન કરી લીધા છે. મિત્રો આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં આ ઘટના પાકિસ્તાનમાં બનેલી છે.

પાકિસ્તાનમાં રહેતા એક યુવકને પોતાની બે બહેનો સાથે પ્રેમ થઈ ગયો હતો અને પછી તેને પોતાની બંને બહેનો સાથે લગ્ન પણ કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે. પરંતુ ફરી એક વખત આ કિસ્સાને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં રહેતા અઝહર નામનો વ્યક્તિ પોતાની બહેનના પ્રેમમાં પડ્યો હતો.

તે પોતાની બહેન સાથે લગ્ન કરવા આવીશ તો હતો મિત્રો એટલું જ નહીં. પરંતુ પરિવારના લોકોને પણ બંનેને લગ્ન કરવા માટે પરવાનગી આપી દીધી હતી. જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે બીજી બહેને પણ અઝહર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ત્યારે પરિવારના સભ્યોએ તેની પણ ઈચ્છા પૂરી કરી હતી અને ત્રણેયના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. જ્યારે આ લગ્ન થયા ત્યારે લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા હતા અને લગ્ન વિશે સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા. ધામધૂમથી પરિવારના લોકોએ ભાઈના બંને બહેન સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો અને ઘણા લોકોએ તો આ લગ્નનો ખૂબ જ વિરોધ પણ કર્યો હતો. મિત્રો જે સંબંધને પવિત્ર માનવામાં આવે છે તે સંબંધના આ લગ્નએ ધજાગરા ઉડાડી નાખ્યા છે. આ લગ્ન વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈને પોતાની બે બહેનો સાથે પ્રેમ થઈ ગયો, પછી પરિવારના લોકોએ મળીને એવું પગલું ભર્યું કે…સાંભળીને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*