ખાટલા ઉપર સુતેલી 8 વર્ષની માસુમ દિકરીનું શરીર અચાનક પીળું પડી ગયું, પછી બન્યું કંઈક એવું કે…પરિવારના લોકોને રોવાનો વારો આવ્યો..!

Published on: 10:16 am, Sat, 17 September 22

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખાટલા પર સૂતેલી માસુમ બાળકીને એક ખતરનાક સાથે ડંખ લગાવ્યો હતો. જેના કારણે બાળકીનું ઊંઘમાં જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મિત્રો મૃત્યુ પામેલી બાળકીની ઉંમર માત્ર 8 વર્ષની હતી. આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થતાં બાળકીના પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું મોજો ફરી વળ્યું હતું.

આ ઘટના ગ્વાલિયરમાં બની હતી. બાળકીને સાપ કરડ્યો છે આ વાતની જાણ પરિવારજનોની થતા પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. માસુમ દીકરીના અંતિમ સંસ્કાર કર્યા બાદ પિતાએ પોતાનો મોબાઈલ ચેક કર્યો હતો. આ દરમિયાન મૃત્યુ પહેલા દીકરીએ એક વિડીયો બનાવ્યો હતો. તે વિડિયો પિતાને જોવા મળ્યો હતો. દીકરીનો અંતિમ વિડીયો જોઈને પિતા રડી પડ્યા હતા.

દીકરીએ ગીત ગાતી હોય તેવો એક વિડીયો પિતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો જોઈને પરિવારના લોકો રડી પડ્યા હતા.  મૃત્યુ પામેલી દીકરીનું નામ પ્રીતિ કોર હતું અને તેની ઉંમર આઠ વર્ષની હતી. પ્રીતિ ખાટલા ઉપર સૂતી હતી. ત્યારે ખતરનાક સાપે આવીને તેને ડંખ લગાવ્યો હતો.

જ્યારે દીકરીના પિતા ખેતરમાંથી પાછા આવીને જોયું ત્યારે ખાટલા પર સુધી દીકરીનું શરીર પીળું પડી ગયું હતું. તેથી પિતા દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો અને ગામના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

પરિવારના લોકોએ જણાવ્યું કે પ્રીતિને ગાવાનો અને ડાન્સ કરવાનો ખૂબ જ શોક હતો. તેથી તે અવારનવાર પોતાના મોબાઈલથી જીતના અને ડાન્સ ના વિડીયો રેકોર્ડ કરતી હતી. દીકરીની છેલ્લી યાદદાસ તેનો આ વિડીયો બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાટલા ઉપર સુતેલી 8 વર્ષની માસુમ દિકરીનું શરીર અચાનક પીળું પડી ગયું, પછી બન્યું કંઈક એવું કે…પરિવારના લોકોને રોવાનો વારો આવ્યો..!"

Leave a comment

Your email address will not be published.


*