જસદણના આટકોટ રોડ પર એક વ્યક્તિનું મળી આવ્યું હતું મૃતદેહ, આજે તે વ્યક્તિનો અંતિમ વીડિયો આવ્યો સામે – આ વ્યક્તિ રડતાં રડતાં કહી રહા છે કે…

Published on: 12:46 pm, Fri, 21 January 22

રાજકોટના જસદણ આટકોટ રોડ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. રાજકોટ રોડ પર આવેલી SPS સ્કૂલ નજીક યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર અહીંથી અશોક ઢોલરીયા નામના યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવક ચાર દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા. આ ઉપરાંત તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.

તેમને પોતાનું જીવન ટુંકાવ્યું પહેલા એક વીડિયો પણ ઉતાર્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવતીના નામે અન્ય કોઈ બીજા યુવકે કાર લોન લીધી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, યુગેન ભુવા નામના વ્યક્તિએ 20 લાખ પરત ના આપતા, હું આ પગલું ભરું છું.

હાલમાં તે વ્યક્તિ નો વિડીયો સામે આવી રહ્યો છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયા હતું. અશોકભાઈ પોતાના જીવ ટૂંકો કરી આપેલા રડતા રડતા વીડિયો બનાવી કહ્યું હતું કે, બેટા કોઈ પાસેથી ખાઈ લેતી નહીં. અને ત્યારબાદ તેઓ લાપતા થઈ ગયા હતા.

ત્યારબાદ તેમનું 4 દિવસ પછી મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અશોકભાઈ 17 તારીખે લાપતા થયા હતા. અશોકભાઇના મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અશોકભાઈ પોતાની વ્યથા રજૂ કરી હતી અને યોગેન ભુવા નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મૃત્યુ પામેલા અશોક ભાઈ નું કહેવું છે કે, યોગેનb ભુવા એ મારી પાસેથી થોડાક થોડાક કરીને 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત અશોકભાઈ ના નામે ફોરવીલ કાર હપ્તેથી લઈને આપતા ન હતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જસદણના આટકોટ રોડ પર એક વ્યક્તિનું મળી આવ્યું હતું મૃતદેહ, આજે તે વ્યક્તિનો અંતિમ વીડિયો આવ્યો સામે – આ વ્યક્તિ રડતાં રડતાં કહી રહા છે કે…"

Leave a comment

Your email address will not be published.


*