દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ભાજપ ને લાગે મોટો ઝટકો. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય માં મોટાભાગના ધારાસભ્યો કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પા જોવા માંગતા નથી. યેદીયુરપ્પા આના કારણે ટૂંક સમયમાં મુખ્યમંત્રી રાજીનામું આપી શકે તેવી અફવા ઉડી હતી.
આ અફવાની સ્પષ્ટતા કરવા માટે કર્ણાટકના મંત્રી આર અશોકે જણાવ્યું કે એવું કાંઈ નથી. તેઓએ કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પા રહેશે અને તેઓ અમારા નેતા છે.
આ તમામ બાબત પર કર્ણાટકના મુખ્ય મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે કર્ણાટક ભાજપના નેતૃત્વ નથી. જે દિવસે પાર્ટી હાઈ કમાન્ડ મને રાજીનામું આપવાનું રહેશે તે દિવસે હું રાજીનામું આપી દઈશ.
તેમને કહ્યું કે પાર્ટી કમાન્ડે મને તક આપી છે. હું મારી બધી તાકાત કામે લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. બાકી બધી બાબતો હાઈ કમાન્ડ જાણે.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં મારો કોઈ વિકલ્પ નથી એવું નથી કહેતો પરંતુ દેશમાં મારા ઘણા બધા વિકલ્પ છે પરંતુ જ્યાં સુધી પાર્ટી છે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment