રોડ ઉપર ઉભેલી કારની પાછળ બાઈક ઘસી ગઈ, બાઈક સવાર યુવક હવામાં ઉછળીને…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 4:16 pm, Fri, 12 August 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર અકસ્માતના વિડીયો જોતા હશો. તમે કેટલી એવી અકસ્માતની ઘટનાઓ જોઈ છે જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડ પર ઉભેલી કારની પાછળ એક બાઈક ઘૂસી જાય છે.

આ અકસ્માતની ઘટનામાં બાઈક ની પાછળ બેઠેલો યુવક હવામાં ઉછળીને દૂર જઈને રોડ પર પડે છે અને બાઈક ચાલક યુવક કારની ડિકી ઉપર પડે છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે બાઈક સવાર બંને યુવકોનું જીવ ચાલ્યો ગયો હશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે યુવકો અચાનક પાછળથી રોડ પર પાર્ક કરેલી કાર સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બાઈકનો ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર અસવારે એક વ્યક્તિ હવામાં ફંગોળાઈને થોડીક દૂર જઈને પડે છે.

જ્યારે બાઈક સવાર અન્ય એક વ્યક્તિ કાર સાથે અથડાઈને ત્યાં નીચે પડી જાય છે. આ સમગ્ર અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આવ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પર Vicious Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો બાઈક ચલાવતી વખતે હેલ્મેટ અને બાઈક ધીમી ચલાવવાની ચલાવો આપી રહ્યા છે.

ઘણા લોકો કહી રહ્યા છે કે સ્પીડ વધારે હોવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ઉપર ઉભેલી કારની પાછળ બાઈક ઘસી ગઈ, બાઈક સવાર યુવક હવામાં ઉછળીને…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*