ઓક્સિજનના સંકટ નિવારવા માટે કેન્દ્રની મોદી સરકાર નો મોટો પ્લાન,હવે કરશે આ મોટું કાર્ય

Published on: 10:00 am, Mon, 3 May 21

દેશમાં ઓક્સિજન સપ્લાય સિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર ટૂંક સમયમાં ઓક્સિજન ઉત્પાદક કંપનીઓની નજીક હંગામી હોસ્પિટલ બનાવી ઓછા સમયમાં 10 હજાર ઓક્સિજન બેડ ઉભા કરવાનું વિચારી રહી છે. સરકારે જારી કરેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું.

કે તેમને નાઇટ્રોજન પ્લાન્ટ ને ઓકસીજન પ્લાન્ટ માં બદલવાની પણ સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રી કચેરી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રોગચાળો ફાટી નિકળવાની વચ્ચે મેડિકલ ઓક્સીજનની જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને.

સરકારે ઓક્સિજનનું ઉત્પાદન માટે હાલતા નાઈટ્રોજન ઓક્સિજન પ્લાન્ટ માં ફેરવવા ની શક્યતા શોધી લીધી છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિવિધ સંભવિત ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે.

જેમાં હાલના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન ઉત્પન કરવા માટે હાલના પ્રેસર સ્વિંગ ઓબ્ઝર્વેશન નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટ માં ફેરવાની પ્રક્રિયાની આ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ના ઉત્પાદન માટે સંશોધક નાઇટ્રોજન પ્લાન્ટ અથવા તો નજીકની હોસ્પિટલમાં તબદીલ કરી શકાય છે અને જો આ પ્લાન્ટ ને ખસેડવું શકય ન હોય.

તો તેનો ઉપયોગ ઓકસીજન ના સ્થળ પર ઉત્પાદન માટે કરી શકાય છે જેને પરિવહન કરી શકાય છે. ખાસ જહાજ અથવા સિલિન્ડર દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય છે.

બેઠકમાં પ્રધાનમંત્રી ના પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી ,ગૃહ સચિવ, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઓક્સિજનના સંકટ નિવારવા માટે કેન્દ્રની મોદી સરકાર નો મોટો પ્લાન,હવે કરશે આ મોટું કાર્ય"

Leave a comment

Your email address will not be published.


*