દેશમાં નાના બાળકોની વેક્સિનને લઈને આવ્યા મોટા સમાચાર, આ કંપની શરૂ કરશે ટ્રાયલ…

82

દેશમાં વેક્સિનેશન આ અભિયાનને લઈને ખૂબ જ જાગૃતિ ફેલાવવામાં આવી છે. દેશમાં બાળકો માટેની કોરોના ની વેક્સિન નું ટ્રાયલ જલ્દી શરુ કરવામાં આવશે. ભારતમાં બાળકો માટેની વેક્સિંનની ટ્રાયલ બાયોટેક ની વેક્સિન કોવેકસીનનું ટ્રાયલ કરશે. આ માટે DCGI દ્વારા સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે.

દિલ્હી, પટના અને નાગપુરની meditrina Institute of Medical Science નું નામ સામેલ કરવામાં આવ્યું છે. મેડિટરીના ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરે કહ્યું કે હાલમાં સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ચાલુ છે. કોરોના ની વેક્સિંગની બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ કરાશે.

બાળકો માટે ત્રણ ગ્રુપમાં ટ્રાયલ કરવામાં આવશે. ત્રણ ગ્રુપ મુજબ જૈન કે 2 થી 6 વર્ષના બાળકો, 6 થી 12 વર્ષના બાળકો, 12 થી 18 વર્ષના બાળકો રાખવામાં આવશે. ડોક્ટરે કહ્યું કે જે બાળકને છેલ્લા પંદર દિવસમાં કોઈપણ પ્રકારની શરદી, ખાંસી કે તાવ ના આવ્યો હોય તેવા બાળકો પર જ વેક્સિન ની ટ્રાયલ કરવામાં આવશે.

આ ટ્રાયલમાં બાળકોને માતા-પિતાની મંજૂરી હશે તો જ બાળકોને હાલમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને વેક્સિન આપ્યા બાદ તેમના સ્વાસ્થ્યને મોનિટરિંગ કરશે. સાથે બાળકોનાં શરીરમાં એન્ટીબોડી બની રહી છે કે નહીં તેની પણ ટેસ્ટ કરવામાં આવશે.

જે બાળકોને પહેલો ડોઝ આપી હોય છે તેને 28 થી 30 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે દેશમાં કોરોના ની ત્રીજી લહેર એ બાળકો માટે ખૂબ જ ખતરનાક છે.

જાણકારી મુજબ જાણવા મળી છે કે કોરોનાની વેક્સિંન નું બે વર્ષના બાળકો પર પહેલી વાર ટ્રાય કરવામાં આવશે. આ ટ્રાયલ અન્ય દેશોમાં શરૂ પણ થઈ ગઈ છે. ત્યારબાદ વધારે ઉંમરના લોકો પર આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!