ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાની ગેસની કિંમતો જાહેર કરી દીધી છે. કંપનીએ ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો કરી સો રૂપિયા જેટલી કિંમત વધારી હતી. હવેથી સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.ભારતની રાજધાની દિલ્હીમાં 19 કિલો ગ્રામ વાળા.
એલપીજી સિલિન્ડર ની કિંમત 1332 રૂપિયાથી વધીને 1349 રૂપિયા કરવામાં આવ્યા છે.ચેન્નઈમાં 19 કિલો ગ્રામ વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત માં 1446.50 રૂપિયા વધીને 1463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 17 રૂપિયા પ્રતિ સિલિન્ડર માં વધારવામાં આવ્યો છે.
મુંબઈમાં 19 કિલો ગ્રામ વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1280.50 થી વધીને 1297.50 પ્રતિ શ્રી ઘરે પહોંચી છે. કોલકાતામાં 19 કિલો ગ્રામ વાળા.
એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1387.50 રૂપિયા વધીને 1410 રૂપિયા પ્રતિ સિલિન્ડર એ પહોંચી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment