ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કપરાડા બેઠકને લઈને આવ્યા મોટા સમાચાર,આ દિગ્ગજ નેતાએ પોતાના સાળાને…

260

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટેની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર કરી રહ્યા છે.ભાજપે જીતુભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા પણ દક્ષિણ ગુજરાતને દિગ્ગજ નેતા ની ચાલે જીતુભાઈ ચૌધરી ની હાલત બગડી છે.કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી નો ખેલ બગાડવા માટે દાદરા અને નગર હવેલી ના અપક્ષ સાંસદ મોહન ડેલકરે પોતાના સાળા પ્રકાશ પટેલે અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ડેલકરે અગાઉ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે તેથી ભાજપ તરફથી ડેલકર ના સાલાને બેસાડી દેવા માટે ભરપૂર કોશિશ કરી હતી.ડેલકરે સાલા ને કેસા ચૌધરી માટે કપરા ચઢાણ છે બેસાડતા જીતુભાઈ માટે કપરા ચઢાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!