દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્યના લોકો માટે આવ્યા મોટા સમાચાર, સરકારે આપી આ છૂટ

Published on: 9:16 pm, Sat, 7 November 20

ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે. દિવાળી ઉપર સરકાર ના ફોડવાની પરમિશન આપી શકે છે.આજ રોજ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર રાજ્યમાં ફટાકડા ઉપર પ્રતિબંધ નહીં લાગે અને સરકારની માર્ગદર્શિકા મુજબ ફટાકડા ફોડવા ની છૂટ મળી શકે છે. મળતી માહિતી અનુસાર રાત્રીના 9 થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના કાયદા બાદ પણ પ્રતિબંધ નહીં લાગે.

અને રાજ્યોમાં ફટાકડા ઉદ્યોગની તરફેણમાં રાજ્ય સરકાર દ્વારા આ સ્ટેન્ડ લેવામાં આવ્યું છે.દિવાળી ઉપર ફટાકડા ફોડવા ને લઈને સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.કોરો નાના શહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા વેચવા.

અને ફોડવાના મુદ્દે કોરોના માર્ગદર્શિકા અનુસાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોરોનાની મહામારી મા વાતાવરણમાં કોરોના ફેલાયો છે.

અને આ સાથે દિવાળીમાં ફટાકડા પર જો આ રાજ્યમાં પ્રતિબંધ મુક્યો હોય તો ત્યાંનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ શકે છે.

નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!