સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ભોજપુરી અભિનેત્રી અને સિંગર નમ્રતા મલ્લાની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નમ્રતા મલ્લા અવારનવાર પોતાના અનોખા લુકના કારણે ચર્ચામાં રહે છે.
નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમર ફોટા શેર કરીને ચાહકોના દિલમાં રાજ કરે છે. ત્યારે હાલમાં નમ્રતા મલ્લાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જે જોઈને ભલભલા લોકોને મોઢામાં પાણી આવી ગયું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ચાહકો નમ્રતા મલ્લાના હોટ લુક અને તેના ફિગરના દિવાના છે.
તેમના ચાહકો હંમેશા તેમનું ફિગર જોવા માટે આતુર રહે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાઈટ જેકેટ પહેરીને જોરદાર વોઝ આપેલા નમ્રતા મલ્લાની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, નમ્રતા મલ્લાએ વાઈટ કલરનું જેકેટ પહેરેલું છે.
View this post on Instagram
આ જેકેટની ચેઈન ખુલ્લી છે અને નમ્રતાએ પોતાના બંને હાથથી પોતાનું જેકેટ પકડી રાખેલું છે. નમ્રતા મલ્લાએ ખૂબ જ સુંદર ચશ્મા અને જેકેટની ચેન ખુલ્લી રાખીને ખૂબ જ ગ્લેમર પોઝ આપ્યા છે. તેમની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
તેમની આ ખૂબ જ સુંદર તસવીરો જોઈને ભલભલા લોકોના મોઢામાં પાણી આવી ગયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ તેમના આ અનોખા લોકની ચર્ચાઓ ચાલી રહી છે. તેમનો ખૂબ જ સુંદર ફિગર જ હોય ને ભલભલા લોકો તેમના દીવાના થઈ ગયા છે.
View this post on Instagram
તસવીરોમાં જોઈ શકો છો કે નમ્રતા મલ્લાએ વાઈટ કલરના જેકેટથી પોતાને કવર કરેલી છે અને તસવીરોમાં તમે નમ્રતા મલ્લાનો ગ્લેમર લોક સ્પષ્ટ જોઈ શકો છો. વાયરલ થયેલી તસવીરો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તેમના આ અનોખા લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો આ લુક નો વિરોધ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment