કોરોનાવાયરસ ની વેક્સિન બનાવવામાં ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો જોડાયેલા છે. જેમાં રૂસે બાજી મારી લીધી છે. અહીં ની યુનિવર્સિટીનો દાવો છે કે તેમને કોરોના ની રસી તૈયાર કરી લીધી છે. વેક્સિન ના તમામ પરીક્ષણ થઈ ચૂક્યા છે અને તે સફળ પણ થયા છે. જોકે વૈશ્વિક સ્તરે રસી બનાવવાની ખરાઇ નથી થઈ,પરંતુ માનવામાં આવે છે કે સચેનોવ વિશ્વવિધાલય નો દાવો સાચો સાબિત થયો તો રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાનસ લેશનલ મેડિસિન એન્ડ બાયોટેકનોલોજી ના ડાયરેક્ટર વડીમ તરાસોવાના ના જણાવ્યા સર સચેનોવ યુનિ.એ ૧૮ જૂનના રોજ પરીક્ષણ શરૂ કર્યું હતું.
અમેરિકા પણ બહુ જલદી રસી બનાવશે . કેમ કે અમેરિકાની કંપનીઓ પણ જલ્દીથી જ રસી બનાવવાનો દાવો કર્યો છે . તેમને જુલાઈમાં રસીના ત્રીજા સ્તર પરીક્ષણ ની વાત કરી હતી. ત્રીજા ચરણમાં ૩૦,૦૦૦ લોકોને રસી આપવાની વાત કરી હતી કંપનીનો દાવો છે કે રસીથી કોરોના નો ચેપ નથી લાગતો.
Be the first to comment