સલામ છે આ ભિખારીના કામને…! મહેસાણાના ભિખારી ભીખ માંગેને ભેગા કરેલા પૈસા ગરીબ લોકોને આપે છે દાનમાં… જાણો કોણ હતું આ વ્યક્તિ…

મિત્રો આપણી રસ્તા ઉપર ઘણા બધા લોકોને ભીખ માંગતા જોયા હશે. અને ઘણા એવા લોકો હોય છે જે આવા લોકોની મદદ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ભિખારીની વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો.

મિત્રો આ વ્યક્તિ પૈસાથી ભલે ગરીબોએ પરંતુ દિલથી ખૂબ જ અમીર છે. રસ્તા પર ભીખ માંગતા આ વ્યક્તિનું નામ પ્રજાપતિ ખીમજીભાઇ છે. હાલમાં તેઓ મહેસાણામાં રહે છે અને પોતાનું ગુજરાત ચલાવવા માટે ભીખ માંગીને પૈસા ભેગા કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ ભીખ માંગીને પૈસા ભેગા કરે છે અને તે પૈસા બીજા જરૂરિયાત મંદ લોકોને દાનમાં આપી દે છે. ખીમજીભાઇ પોતાના આ સેવાકીય કામના કારણે સમગ્ર મહેસાણામાં પ્રખ્યાત બની ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ખીમજીભાઇ 10 ગરીબ દીકરીઓને સોનાની બુટી પણ ભેટમાં આપી છે. તેમની પાસે જેટલા પણ રૂપિયા ભેગા થાય તે કંઈક ને કંઈક સેવાકીય કામમાં વાપરી નાખે છે. એટલું જ નહીં પરંતુ ખીમજીભાઈ જરૂરિયાતમંદ બાળકોને ભણવા માટે પણ પૈસા આપે છે.

થોડાક સમય પહેલા ખીમજીભાઈ ગંભીર બીમારીથી પીડાતા હતા અને જેના કારણે તેમનું મોત થયું હતું. કહેવાય છે કે મિત્રો જ્યારે રસ્તા પર લોકો ખીમજીભાઈને જોતા ત્યારે પોતાની ગાડી ઉભી રાખીને પોતાની યથા શક્તિ પ્રમાણે ખીમજીભાઈને પૈસા આપતા હતા. અને ખીમજીભાઇ આ રૂપિયા પોતાના શોખ માટે નથી રાખતા પરંતુ ગરીબ લોકોને મદદ માટે તેમને આ પૈસા આપી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*