હાલ આખું ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોલબાલા થઈ રહી છે. તમને ખબર જ હશે કે થોડાક દિવસ પહેલા દ્વારકામાં આહીરાણીઓ દ્વારા દ્વારકાની અંદર મહારાસ ને લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મિત્રો આ ઘડી એટલી સરસ હતી કે તેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં
ખૂબ જ વાયરલ થયા અને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.મિત્રો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આજ દિવ્ય ઘડી અંકિત થઈ ચૂકી છે અને એટલું જ નહીં અનેક લોકોના મનમાં ફક્ત એક જ સવાલ છે કે આવા મહારાષ્ટ્રનો વિચાર આવ્યો કેવી રીતે હશે
અને આટલી મોટી સંખ્યામાં આટલા બધા લોકોએ મહારાષ્ટ્ર લીધો એ પણ માત્ર હજાર નહીં પરંતુ 37,000 જેટલી આહીરાણીઓએ આ મહારાસ રમ્યો હતો.એવામાં હાલ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
અને તેમાં જોઈ શકાય છે કે આહીરાણીઓ મહારાસ લીધા બાદ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી રહ્યા છે અને પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમમાં અમુક આહીરાણીઓ તો રડવા લાગી હતી. આ વિડીયો હાલ ફેસબુકના માધ્યમથી
ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે મહારાસ નો વિચાર લીલીબેન માડમને આવ્યો હતો અને તેમના આ એક વિચાર જ આપણા ગુજરાતને આધ્યાત્મિક અને ઐતિહાસિક ઘટના ભેટમાં મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment