મિત્રો આજે આપણે 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતની દીકરી વિશે વાત કરવાના છીએ. દીકરીએ દિવસ રાત મહેનત કરીને પોતાના માતા-પિતાનું નામ સમગ્ર દેશભરમાં રોશન કર્યું છે. 10 મહિનાની કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂર્ણ કરીને દીકરી જ્યારે ઘરે આવે ત્યારે માતા-પિતા અને ગામના લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડૂતે લોન લઈને પોતાની દીકરીને પાયલોટ બનાવી અને આજે દીકરીએ પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી દીકરીની નામ આજે સમગ્ર દેશમાં ગુંજી રહ્યું છે. દીકરી પોતાની પાયલોટની તાલીમ લેવા સાઉથ આફ્રિકા ગઈ હતી.
અહીં દીકરીએ 10 મહિના કોમર્શિયલ પાયલોટ ની તાલીમ પૂરી કરી હતી અને પછી દીકરી પોતાના વતનમાં આવી હતી. દીકરી ઘરે આવે ત્યારે પરિવારના સભ્યો અને ગામના લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મિત્રો આ દીકરી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુર ગામની છે. પિતાએ લોન લઈને પોતાની દીકરીને ભણાવી અને આજે દીકરીએ પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે.
19 વર્ષની માનસી પટેલને બાળપણથી જ પાયલોટ બનવાનું સપનું હતું. માતા-પિતાએ પણ દીકરીને ખૂબ જ સાથ આપ્યો. ત્યારે દીકરીએ દિવસ રાત મહેનત કરીને પોતાનું અને પોતાના માતા-પિતાનું સપનું પૂરું કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment