લખાણ ખોટો ભારે..! એક ટાયર વાળી બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે… જુઓ હદય કંપાવતો વિડિયો…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાઈક ઉપર અથવા તો કારમાં જોખમી સ્ટંટ કરતા હોય છે. આવા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગતા હોય છે.

પરંતુ અમુક વખત તેમના આ જોખમિ સ્થળ તેમને ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક ટાયર વાળી બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ રસ્તા ઉપર એક જ ટાયર વાળી બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે. બાઈકનું આગળનું ટાયર નથી અને તે વ્યક્તિ બાઇકને આગળથી ઊંચી કરીને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે માત્ર એક જ ટાયર વાળી બાઈક આ વ્યક્તિ ખૂબ જ ઝડપથી ચલાવતો જોવા મળી રહ્યો છે અને બાઇકની સીટ પર ઉભો રહીને અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. અન્ય બાઈક પર સવાર એક વ્યક્તિ આ યુવકનો વિડીયો ઉતારી રહ્યો છે.

વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે બાઈક ચાલક યુવક અચાનક જ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવે છે. જેના કારણે બાઇક સવાર યુવક ઊંધા માથે બાઈક સાથે રોડ ઉપર પડે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

અમારી વેબસાઈટ GUJJU ROCKZ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @NarendraNeer07 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*