બેકાબુ બનેલી ઝડપી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, કારમાં સવાર 2 મિત્રોના મોત… જુઓ અકસ્માતનો હચમચાવી દેતો વિડિયો…

Published on: 11:51 am, Tue, 1 August 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર ડિવાઈડર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર હવામાં ત્રણ વખત પલટી ખાઈને ડિવાઇડરની બાજુમાં પડી હતી.

हादसे में संगीत मिश्रा और अर्पित चड्ढा की मौत हो गई।

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે મિત્રોના કરુણ મોત થયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા માંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કારમાં છિંદવાડા શહેરના શનીચરા બજારના રહેવાસી સંગીત મિશ્રા અને સંચાર કોલોનીના રહેવાસી અર્પિત હતો.

हादसा इतना भीषण था कि कार के परखच्चे उड़ गए।

બંને મિત્રો કારમાં સવાર થઈને નાગપુર રોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર ખૂબ જ ઝડપમાં હતી. આ દરમિયાન કારચાલક મિત્રએ અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સંગીત અને અર્પિતને ગંભીર ઈચ્છા પહોંચી હતી.

આ કારણોસર બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી કારમાં ફસાયેલા બંને મિત્રોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા બંને યુવકના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ વડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી કાર ડિવાઇડર સાથે અથડાય છે. ડિવાઇડર સાથે અથડાયા બાદ કાર હવામાં ત્રણ વખત પલટી ખાઈને ડિવાઇડર ની બાજુમાં પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેકાબુ બનેલી ઝડપી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, કારમાં સવાર 2 મિત્રોના મોત… જુઓ અકસ્માતનો હચમચાવી દેતો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*