બલેનો કાર અને થાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, આર્મી જવાન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત…’ઓમ શાંતિ’

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ મોડી રાત્રે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. માહિતી અનુસાર નેશનલ હાઈવે 58 પર એક બે કાબૂ બનેલી કાર ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં જતી રહી હતી. આ દરમિયાન કાર એક થાર સાથે અથડાઈ હતી જેના કારણે ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

मेरठ : हाई वे पर डिवाइडर तोड़ थार से टकराई बलेनो, 10 मीटर तक पलटती चली गई  कार; हादसे में सेना के एक जवान समेत दो की मौत, जबकि तीन गंभीर रूप

આ અકસ્માતની ઘટનામાં એક આર્મીના જવાન અને એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના મેરઠમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે દિલ્હી તરફથી મેરેજ તરફ આવી રહેલી બલેનો કાર બેકાબુ બનીને રોડની રોંગ સાઈડમાં જતી રહી હતી.

रोहित तोमर की मेडिकल विंग में लेह लद्दाख में पोस्टिंग थी। 2015 में उसने इंडियन आर्मी ज्वाइन की थी।

આ દરમિયાન બલેનો કાર અને થાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં બોલેરોમાં બેઠેલા 27 વર્ષીય આર્મી જવાન રોહિત તો અમર અને 20 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હર્ષનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બલેનો કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે.

गोरखपुर का ISIS से प्रभावित संदिग्ध आतंकी गिरफ्तार, ATS की पूछताछ में बोला-  जिहाद कर शरिया कानून लागू कराना चाहता हूं | Uttar Pradesh Big Breaking News  Updates। 7 ...

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર થાળ હરિદ્વારથી દિલ્હી તરફ જઇ રહી હતી. ત્યારે અચાનક જ સામેથી ડિવાઇડર તોડીને રોંગ સાઈડ માંથી આવી રહેલી ભલેનો કાર સાથે અથડાઈ હતી.

આ દરમિયાન થાર ચાલકે બ્રેક મારી હતી, જેના કારણે બલેનો કાર અને થાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*