તારક મહેતાની સોનુએ પોતાના બોયફ્રેન્ડ સાથે કાશ્મીરમાં માણી હોર્સ રાઇડિંગની મજા, જુઓ તસવીરો

આજના સમયમાં taarak mehta ka ooltah chashmah શો દરેક લોકો માટે એક લોકપ્રિય સિરિયલ બની ચૂકી છે. આ સાથે સાથે શો ના પાત્ર પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.આ શો ના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ ઘણીવાર પોતાના કાર્યને લીધે ચર્ચામાં રહેતા હોય છે.આવા જ એક સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. આપણે સૌ લોકોએ સોનુ નો રોલ તો જોયો જ હશે.સોનુના આ રોલે ખૂબ જ સારો અભિનય કર્યો હતો. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. સોનુનું રિયલ નામ ઝીલ છે ઝીલના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તેના ખૂબ જ મોટી સંખ્યામાં ફોલોવર્સ પણ રહેલા છે.