ભાઈ સાથે ફોન પર વાત કરીને બહેને ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

દેશભરમાં સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને લઈને સુસાઇડ કરનાર મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે, મહિલાએ તેના ભાઈને ફોન કર્યો હતો અને પછી તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટના બની ત્યારે મહિલાના બાળકો ઘરની બહાર હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સુસાઇડની ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહી છે.

સુસાઇડ કરનાર મહિલાનું નામ સોનાલી હતું અને તેની ઉંમર 37 વર્ષની હતી. સોનાલીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ પગલું ભરતા પહેલા તેને પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી હતી અને પછી તેને સુસાઇડ કર્યું હતું.

જ્યારે બાળકોએ પોતાની માતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જ હોય પછી બાળકોએ પોતાના પિતાને ફોન કર્યો હતો. પછી તો ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સોનાલીના મોતના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બંને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*