દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ વિસ્તારમાં એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક થઇ ધરાશાયી, ઘણા લોકો બિલ્ડીંગની નીચે દટાયા હોવાની સંભાવના…
આઝાદપુર(દિલ્હી): દિલ્હી(Delhi)માં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દિલ્હીના આઝાદપુર(Azadpur)…