Death of wife after death of husband

સમાચાર

પતિના દુઃખદ નિધન બાદ આઘાતમાં પત્નીએ પણ પોતાનો દેહ છોડ્યો..! ભરૂચમાં પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીનું પણ મોત… બંનેના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…

હાલમાં ભરૂચ(Bharuch)માં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કંઈક એવું બન્યું કે…