એક જ દિવસમાં પિતા-પુત્રનું શંકાસ્પદ મોત…બાપ-દીકરાની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. ત્યારે મંગળવાર ના રોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતા અને પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહે છે.

પિતા અને દીકરાનું એક સાથે મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મંગળવારના રોજ સાંજના સમયે બાપ દીકરાની એક સાથે અડધી ઉઠતા પરિવારજનો સાથે આખા ગામની આંખોમાં આંસુ આવી ગયા હતા.

सांप के काटने का शक, दोनों की एक साथ उठी अर्थी | Father-son duo killed in  Pali - Dainik Bhaskar

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મંગળવારના રોજ સવારના સમયે 34 વર્ષના તરુણકુમાર અને તેમના 12 વર્ષના દીકરા દીકરા મોહિતની તબિયત અચાનક જ બગડી ગઈ હતી. જેથી પરિવારના સભ્યો બાપ દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 12 વર્ષના મોહિતને અમૃત જાહેર કર્યો હતો. જ્યારે મોહિતના પિતાને વધુ સારવાર માટે સોજાત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનો પણ મોત થઈ ગયું હતું. પહેલા પુત્ર અને પછી પિતાનું મોત થતા જ પરિવાર અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

पाली जिले के बगड़ी नगर थाने के बोरनड़ी गांव में मंगलवार को गमगीन माहौल में निकलती पिता पुत्र की अंतिम यात्रा।

પરિવારના સભ્યોએ બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સાપ કરડવાના કારણે બંનેનું મોત થયું છે. ગામના લોકોનું કેવું છે કે સોમવારના રોજ આખી રાત ગામમાં વીજળીનો પાક હતો. જેના કારણે તરુણ તેના પરિવાર ના સભ્યો સાથે ચોકમાં સૂતો હતો.

આ દરમિયાન બંને બાપ દીકરાને સાથે ડંખ માર્યો હશે. તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહે છે. કહેવામાં આવી રહ્યું છે એ બાળકના પગ પર સાપ કરડીયો હોય તેવા નિશાન પણ જોવા મળ્યા છે. એટલું જ નહીં પરંતુ ઘટના બની તે દિવસે ઘરમાં સાપ પણ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*