મોતના મુખમાંથી જઈને બચ્યા આ દાદા, કારમાં અચાનક આગ લાગતા ફસાઈ ગયા દાદા ,જુઓ આ વીડિયો

93

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. હાલમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કારમાં આગ લાગવાનો તેવી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી જાય છે અને કારમાં આગ એટલી ઝડપથી લાગે છે કે રોડ પર જ કારણે ઉભી રાખી દેવી પડે છે. મળતી માહિતી મુજબ કારની અંદર બે વૃદ્ધ લોકો સવાર હોય છે.

જ્યારે કારમાં આગ લાગે છે ત્યારે બંને વૃદ્ધ લોકો કારની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ કારની બહાર નીકળી શકતા નથી. ત્યારે આસપાસના લોકો ત્યાં આવીને કારમાં સવાર બંને વૃદ્ધોને કારમાં આગ લાગે તે પહેલાં જ બહાર કાઢી લે છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના અમેરિકાની છે. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને તેના કારણે વૃદ્ધ દંપતી અંદર ફસાઈ ગયા હતા. તેઓ કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

પરંતુ તે કારમાંથી બહાર નીકળી ન શક્યા ત્યારે આસપાસના લોકોએ આવીને બન્નેને કારની બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ કાર માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!