આશ્ચર્યજનક, ચાલુ લગ્નમાં વરરાજાએ કન્યાનો ઘૂંઘટ ઊંચો કર્યો અને વરરાજો મંડપ છોડીને ભાગી ગયો, જાણો એવું તો શું થયું…

Published on: 6:25 pm, Sun, 29 August 21

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવ સામે આવે છે. લગ્નની વાત કરીએ તો લગ્ન કરવા દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. લગ્નમાં તો એવું હોય છે કે કોઈના લગ્ન વેળા થઈ જાય છે અને કોઈના લગ્ન મોડા થાય છે. ત્યારે ઉત્તર પ્રદેશના ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ જીલ્લા માંથી એક લગ્ન દરમિયાન વરરાજાએ કન્યા નો ઘોંઘાટ ઊંચો કરે છે અને રાહ જો લગ્નમંડપ છોડીને ભાગી જાય છે.

વરાજો લગ્નમંડપ છોડીને સીધો પોલીસ સ્ટેશન ગયો અને પોતાની દર્દનાક કહાની પોલીસને સંભાળ્યો છે. મળતી માહિતી મુજબ બે બાળકની માતા 20 વરસની છોકરી ને બદલે દુલ્હન બનીને આવી.

આ ઘટના વિજયપુર ગામની છે. શત્રુઘ્ન નામના યુવકના 27 ઓગસ્ટના રોજ લગ્ન હતાં. પરંતુ લગ્નના નામે તે યુવક સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. લગ્ન પહેલા વરરાજાને 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. પરંતુ હકીકતમાં તે યુવતીની ઉંમર 45 વર્ષની હતી.

અને તે યુવતીને બે બાળકો હતા અને તે યુવતી લગ્ન કરવા માટે મંડપ માં બેઠી હતી. તેથી જ્યારે લગ્ન મંડપમાં યુવકે પોતાની દુલ્હન નો ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે તે યુવક દુલ્હનને જોઈને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ યુએસ સીધો પોલીસ સ્ટેશન ગયો અને છેતરપિંડી કરનાર સામે કેસ નોંધાવ્યો હતો.

આ ઉપરાંત યોગ પાસેથી 35 હજાર રૂપિયા એડવાન્સ તરીકે પણ લેવામાં આવ્યા હતા. મારો પરિવાર ખૂબ જ ખુશ હતો કે ઘરમાં પુત્રવધૂ આવી રહી છે. પરંતુ અમારી સાથે ૨૭ ઓગસ્ટના રોજ હા છેતરપિંડી થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "આશ્ચર્યજનક, ચાલુ લગ્નમાં વરરાજાએ કન્યાનો ઘૂંઘટ ઊંચો કર્યો અને વરરાજો મંડપ છોડીને ભાગી ગયો, જાણો એવું તો શું થયું…"

Leave a comment

Your email address will not be published.


*