સુરતવાળા છે ભાઈ! સુરતમાં ભારે તડકાથી બચવા વરઘોડામાં કરવામાં આવ્યો એવો જુગાડ કે – વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 11:18 am, Tue, 26 April 22

ગુજરાતમાં ધીમે ધીમે લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે બીજી તરફ રાજ્યના કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. હાલમાં આ વરઘોડાનો વિડિયો ચારે બાજુ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરઘોડાની સાથે સાત મંડપની ચાલી રહ્યો છે. તડકાથી બચવા માટે વરઘોડાની સાથે સાથ મંડપ પણ રાખવામાં આવ્યો છે. તેથી વરઘોડામાં હાજર જાનૈયાઓને નાચવામાં તકલીફ ન પડે અને ગરમીનો અનુભવ ઓછો થાય.

હાલમાં આ વરઘોડાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સુરતના રસ્તા પર વરઘોડા સાથે આંખો મંડપ ચાલવા જોવા મળ્યો હતો. તમે આવા દ્રશ્યો ક્યારેય પણ નહીં જોયા હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાળઝાળ ગરમી વચ્ચે જાનૈયાઓ વરઘોડામાં મન મૂકીને નાચી રહ્યા છે.

મંડપના કારણે જાનૈયાઓને ગરમી પણ ઓછી થાય છે. ગરમીથી બચવા માટેનો આ અનોખો જુગાડ સુરતમાં વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયો વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠયા છે.

સુરતવાસીઓ ગમે તેવી મુશ્કેલી ન આવે તેની સામે પોતાનો અનોખો રસ્તો કાઢી લેતા હોય છે. સુરત શહેરમાં ખૂબ જ ભારે ગરમી પડી રહી છે. ભારે ગરમીમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં હાજર જાનૈયાઓને ગરમી ઓછી લાગે તે માટે, વરઘોડાની સાથે આંખો મંડપ પણ લાવવામાં આવ્યો હતો.

જેના કારણે વરઘોડામાં હાજર જાનૈયાઓને ગરમી ઓછી લાગે. આ અનોખો જુગાડ જોઈને રસ્તા પણ નીકળતા દરેક લોકો ચોંકી ગયા હતા. હાલ માં વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોને આ જુગાડ ખૂબ જ પસંદ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતવાળા છે ભાઈ! સુરતમાં ભારે તડકાથી બચવા વરઘોડામાં કરવામાં આવ્યો એવો જુગાડ કે – વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*