સુરતની 15 વર્ષની દીકરીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો, પરિવારના લોકોએ અંગદાન કરીને 7 લોકોને નવું જીવનદાન આપ્યું…

Published on: 4:29 pm, Wed, 18 May 22

હાલ આધુનિક યુગમાં લોકો અંગદાન એ મહાદાન ગણીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે એવું જ એક અભિયાન અંગેની વિગતો જેના થકી અંગદાન ની લોક જાગૃતિ આવે તેવા ભાગરૂપે પૂજ્ય મોરારી બાપુની સમાજમાં જાગૃતિ લાવવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

ત્યારે નાની પાણીયાળી ગામે સંત મેળો વિષ્ણુ મંડપનો પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં તેમણે અંગદાન વિશે ની પ્રશંસા કરી હતી. વિસ્તૃતમાં વાત કરીએ તો પૂજ્ય મોરારીબાપુએ વિષ્ણુ મંડપ, ગગન મંડપ, યજ્ઞ મંડપ અને કલ્યાણ મંડપ ની વાત કરી હતી.

સાથે સાથે આ પ્રસંગે ઉપસ્થિત એવા અંગ દાન મહાદાન નાં પ્રસંશક અશોકભાઈ ઉલવા એ સમાજસેવક દિલીપભાઈ દેશમુખ દાદાના અંગદાન સંકલ્પ અને સાર્થક કરવા માટે શ્રોતાજનો વચ્ચે અંગદાન એ મહાદાન માર્ગદર્શન આપ્યું હતું. અંગ દાન કરવું એ મહાદાન ગણી શકાય અને જેનાથી કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને પુનઃ જીવન પ્રાપ્ત થાય તેવા હેતુથી અંગ દાન મહાદાન ઇન્ચાર્જએ સમજૂતી આપી હતી.

ત્યારે વાત કરીએ તો પાલડી ગામના સાધુ સમાજના મહેશભાઈ દુધરેજીયા કે જેમને દીકરી ખુશી જેનું નાની ઉંમરમાં મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બ્રેઇનડેડ થયું હતું ત્યારે તેમને જાગૃતિ અંગે માહિતી આપી પ્રશંસા વ્યક્ત કરી હતી. પૂજ્ય મોરારીબાપુએ અંગદાન અંગેની માહિતી પ્રસ્તુત કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા.

તે જ્ઞાન નિધાન સમિતિ દ્વારા મહેશભાઈને ખુશીના અંગનો અંગદાન કરવાનું માર્ગદર્શન અપાયું હતું. જેનાથી બીજા સાત લોકોના જીવ બચી જાય ત્યારે ભારે હૈયે ખુશી ના પિતા એ ખુશી નું અંગ દાન કરવાનું વિચાર્યું, ત્યારે સાધુ સમાજના મહેશભાઈ દુધરેજીયા સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો. ખુશીના પિતાએ ખુશીનો બ્રેડ થતાં તેના અંગ દાન કરવાનો વિચાર આવ્યો.

ત્યારે સાધુ સમાજના મહેશભાઈ દુધરેજીયા સમગ્ર સમાજમાં જ નહીં પરંતુ લોક જાગૃતિ આવે તેવા પ્રયાસો કરી લોકોને પ્રેરણા આપી છે કે કોઈ પણ વ્યક્તિનો બ્રેઇનડેડ થાય તો તેને અંગ દાન કરવાથી કોઈ બીજા લોકોને નવજીવન પ્રાપ્ત થઇ શકશે અને મોરારીબાપુએ મહેશભાઈ દૂધરેજીયાનો સાંત્વના આપી અને આવા સદકાર્ય માટે રાજીપો વ્યક્ત કરી મહેશભાઈ દુધરેજીયા ને બિરદાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતની 15 વર્ષની દીકરીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો, પરિવારના લોકોએ અંગદાન કરીને 7 લોકોને નવું જીવનદાન આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*