સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધારે કેશો સુરત અને અમદાવાદ માંથી આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોના ના નવા સ્ટ્રેઈન અંગે સુરત કમિશનરને મહત્વનું નિવેદન આપ્યું છે.
સુરતમાં નવા કોરોના ના સ્ટ્રેન અંગે એસએમસી કમિશનરે ચોંકાવનારી બાબતો જણાવી છે. સુરતમાં કોરોનાવાયરસ નો નવો સ્ટ્રેઇન ખૂબ જ ચેપી છે તેવું તેઓએ જણાવ્યું છે.
નવો સ્ટ્રેઇન ઝડપથી ફેફસામાં પ્રવેશે છે.અને કોરોના પોઝિટિવ હોવા છતાં તેના લક્ષણો દેખાતા નથી. જોઇંટપેન, અશક્તિ અને જમવાની ઈચ્છા ન થવી તે તેના લક્ષણો છે.
તેઓએ જણાવ્યું કે કબ ચાલુ હોય તો તેને બંધ કરો અને વર્ક ફોર્મ હોમ જ કરવા વિનંતી કરી છે.અને અગત્યના કામ સિવાય બહાર ન જવા પણ તેઓએ અપીલ કરી છે.કોરોના મહામારી સામે લડવા માટે એકમાત્ર ઇલાજ છે જે વેક્સિન છે.
વેક્સિન મુકાવાની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વેકસીનેશન ની આ ઝુંબેશ ને વધુ પ્રબળ બનાવવા માટે રાજ્યના રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે.
કે,વેક્સિન મુકવનાર લોકોને સરકાર એક એક હજાર રૂપિયા આપશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અને આજે સવાર થી જ જુદા જુદા સેન્ટરો ઉપર વેક્સિન મુકાવવા માટે પહોંચી રહા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment