સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ચઢ્યો દેશભક્તિ નો રંગ,તિરંગાના રંગ માં રંગી દાઢી

Published on: 5:06 pm, Wed, 26 January 22

પ્રજાસતાક દિવસના અવસર પર બૉલીવુડ  સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આજે સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આજના આ ખાસ દિવસે અમિતાભ બચ્ચને પોતાનો ખૂબ જ ખાસ ફોટો શેર કર્યો છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાની દાઢીને તિરંગાના રંગમાં રંગાવી છે. સફેદ શર્ટ પહેરેલા અમિતાભ બચ્ચનની તિરંગાની દાઢી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે.

ભારત આજે તેનો 73મો પ્રજાસતાક દિવસ ઉજવી રહ્યું છે. દરેકના હૃદયમાં ગર્વ અને દેશભક્તિની લાગણી છે.હંમેશની જેમ આ વખતે પણ અમિતાભ બચ્ચને એક ખાસ પોસ્ટ દ્વારા દેશભરના લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રજાસતાક દિવસના અવસર પર અમિતાભ બચ્ચન સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ ખાસ દિવસે અમિતાભ બચ્ચને પોતાનો ખૂબ જ ખાસ ફોટો શેર કર્યો છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. અમિતાભ બચ્ચને પોતાની દાઢીને તિરંગાના રંગમાં રંગાવી છે.

સફેદ શર્ટ પહેરેલા અમિતાભ બચ્ચનની તિરંગાની દાઢી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. જણાવી દઈએ કે અમિતાભનો આ ફોટો જૂનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ચઢ્યો દેશભક્તિ નો રંગ,તિરંગાના રંગ માં રંગી દાઢી"

Leave a comment

Your email address will not be published.


*