એ…એ…ગઈ…! ઝડપી બોલેરો સાથે અચાનક જ એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે 4:30 વાગ્યાની આસપાસ બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઝડપી બોલેરો અચાનક જ બેકાબુ બનતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે માત્ર પાંચ સેકન્ડમાં બોલેરો પાંચ વખત પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, સામેથી આવતી કારને બચાવવા માટે બોલેરો ચાલકે સ્ટેરીંગ ફેરવ્યું હતું અને ત્યારબાદ બોલેરો ટેસ્ટ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે બોલેરો રસ્તાની બાજુમાં માટીના ટેકરા સાથે અથડાઈને પાંચ વખત પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં આગળની સીટમાં બેઠેલો રાકેશ લગભગ હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યો હતો.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ સમગ્ર ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*