અચાનક રોડ પર ચાલી રહેલી ગાડી માં લાગી આગ, પતિ પત્ની ને ખબર પડી ત્યારે થયું એવું કે… જુઓ વિડિયો.

267

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અકસ્માતના પણ અવારનવાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે તેઓએ વીડિયો વાયરલ થઇ રહ્યો છે આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશની છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે રોડ પર ચાલતી એક બાઈક માં અચાનક આગ લાગે છે. છતાં પણ તેની જાણ બાઈક પર બેઠેલા પતિ-પત્નીને નથી. બાઈકમાં સારી એવી આગ લાગેલી છે.

ત્યારે તે સમયે એક પોલીસની ગાડી રાઉન્ડ પર નીકળી હતી ત્યારે તે આ સમગ્ર દશ્ય જોઈને આગ લાગેલી ગાડીનો પીછો કર્યો હતો. અને ભાઈ પર બેઠેલા દંપતી ને જાણ કરી કે તમારી ગાડીમાં આગ લાગી છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીએ બાઇકમાં આગ લાગવાનું કારણ જણાવ્યું હતું કે, બાઈક ના સાઇલેન્સર પર એક બેગ મૂકવામાં આવ્યું હતું અને બાઇક શરૂઆતી ત્યારે સાયલન્સર કરવાના કારણે બાઈક માં આગ લાગી હતી.

આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં કોઇને પણ ઇજા પહોંચી નથી. આ સમગ્ર ઘટનામાં પોલીસ ભગવાને બનીને બહાર સવાર પર બેઠેલા પતિ પત્ની ને બચાવ્યા અને એક મોટી દુર્ઘટના ટળી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!