સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધીમે ધીમે માનવ વસ્તીનો વિસ્તાર વધતો જાય છે અને જંગલોનો નાશ થતો જાય છે.
જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં શિકારની શોધમાં આવતા હોય છે. અને અમુક વખત ઘાતક ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં જંગલમાંથી પસાર થતાં રસ્તા ઉપર અચાનક જ એક વાઘ આવ્યો હતો.
જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જંગલમાંથી પસાર થતા રસ્તા પર અચાનક જ ખતરનાક વાઘ આવી જાય છે. ત્યાંથી પસાર થઈ રહેલા ચાલકની સામે અચાનક જ વાઘ આવીને ઉભો રહી જાય છે.
ખતરનાક વાઘને જોઈને બાઈક ચાલક તાત્કાલિક બાઇક પર બ્રેક લગાવી દે છે. ત્યારે વાત ધીમે ધીમે બાઈક ચાલક તરફ આગળ વધે છે અને પછી ઊભા રહી જાય છે. વાઘને જોઈને બાઈક ચાલક ધીમે ધીમે પોતાની બાઈક પાછળ લે છે. આ વિડીયો પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાઘ બાઈક તરફ આગળ જતો જોવા મળી રહ્યો છે અને બાઈક ચાલક વાઘને જોઈને બાઈકને રિવર્સ લેતો જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં વાઘ કોઈની ઉપર પ્રહાર કરતો નથી.
As long as one doesn’t have a back gear in the bike, use common sense in the back of your mind & drive slow in wild habitats.
Via Ramesh Pandey. pic.twitter.com/7fBnwJUJiH— Susanta Nanda IFS (@susantananda3) December 21, 2022
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો બાઈક ચાલકને નસીબદાર ગણી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment