અત્યારે ગુજરાતમાં આવેલા વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કચ્છમાં બીપોરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાય છે, આ વાવાઝોડા સામે સામાન્ય લોકોની સુરક્ષા માટે એન.ડી.આર.એફ ટીમની સાથોસાથ પોલીસકર્મીઓ પણ 24 કલાક તૈનાત હતા.
આ વાવાઝોડા એ ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે, વાવાઝોડા ના લીધે ગુજરાતમાં ભારે વિનાશ સર્જાયો છે. હાલમાં જ ગુજરાત ટોક ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે, કે એક તરફ ગુજરાતમાં વાવાઝોડા વચ્ચે દુઃખદ સમાચાર.
કચ્છમાં ફરજ બજાવતા પી.એસ.ઓ મોતને ભેટીયા છે. તેમનું દુઃખદ નિધન કઈ રીતે થયું તે અંગે અમે તમને વિગતવાર માહિતી આપી. આ દુઃખદ સમાચારના પગલે પોલીસે બેળામાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ખરેખર વાવાઝોડા એ અનેક પશુઓ તેમજ નિર્દોષ વ્યક્તિના જીવ લીધા છે.
પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડાની સામે સુરક્ષા અંગેની સરહાનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં અનેક પોલીસ કર્મીઓ પણ 24 કલાક તૈનાત રહ્યા હતા. પી.ઓ.એસ ના મોત અંગે જાણીએ તો કચ્છમાં ગઈકાલે રાત્રે બીપોરજોય વાવાઝોડું ત્રાટક્યું જેના લીધે ભારે નુકસાન થયું છે.
આજરોજ સવારથી જ કચ્છમાં જખૌ, માંડવી, ગાંધીધામ સહિતના શહેરોમાંથી તબાહી મચાવી છે. ક્યારે જખૌ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી નું ગઈકાલે મોદી રાત્રે ચાલુ ફરજ પર હાર્ટ એટેક આવતા મોત થયું છે, જેના કારણે પરિવારમાં શોખનું મોજુ ફેરવાઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment