જય શ્રી રામ..! અયોધ્યામાં ભગવાન રામલલાની મૂર્તિની કરવામાં આવી પસંદગી, જાણો કેવી હશે મૂર્તિ?

મિત્રો માહિતી મળી રહી છે કે અયોધ્યામાં રામ મંદિરમાં વિરાજમાન થનારી રામ ભગવાનની મૂર્તિ હવે નક્કી થઈ ગઈ છે ત્યારે રામ મંદિરમાં ફોટામાં બતાવેલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત પણ હવે ધીરે ધીરે થવા લાગી છે.

મિત્રો માહિતી મુજબ રામલલાની પ્રતિમા 51 ઇંચ લાંબી હશે અને ગરબા ગ્રુપમાં બિરાજમાન થનારી રામલલાની 51 ઇંચ લાંબી મૂર્તિમાં રામ-લલા પાંચ વર્ષના બાળકના રૂપમાં હશે.આ મૂર્તિ રામચરિત માનસ અને વાલ્મિકી રામાયણમાં વરણીત રૂપ જેવી હશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કર્ણાટકના શિલ્પકાર યોગીરાજની પ્રતિમાને મુખ્ય મૂર્તિ રૂપે પસંદ કરવામાં આવી છે અને હજુ પણ રામ ભગવાનની મૂર્તિ સામે આવી નથી.આપણે બધા મિત્રો જાણીએ છીએ કે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ આપણે બધા મિત્રો જાણીએ છીએ કે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે

અને આની ભવ્ય તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે મોટા સમાચાર રામ મંદિરને લઈને એ આવી રહ્યા છે કે હાલમાં રામ ભગવાનની મૂર્તિ પસંદ થઈ ગઈ છે અને હવે આપણે અયોધ્યા જ્યારે દર્શન કરવા જઈશું ત્યારે ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરીને આપણે આપણા જીવનને ધન્ય અનુભવશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*