હાઇવે રોડ પર એવો ભયંકર અકસ્માત સર્જાયો કે, ત્રણ લોકોના દર્દનાક મોત… જુઓ અકસ્માતનો હચમચાવી દેતો વિડિયો…

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે, ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના છત્તીસગઢ ઓરિસ્સા નેશનલ હાઈવે 30 પર શુક્રવારના રોજ બપોરના સમયે બની હતી.

ઘટનામાં એક ઝડપી કાર ચાલકે ઓટો અને બે બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનામાં બાઈક સવારે યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે મહિલાઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*