આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા, એક વ્યક્તિનું કરુણ મોત… જુઓ અકસ્માતનો LIVE વિડિયો…

Terrible accident: શનિવારના રોજ એટલે કે આજરોજ સવારે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે ઝડપી બાઈક વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. બે બાઈક વચ્ચે બનેલી ભયંકર અકસ્માતની ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.

આ અકસ્માતની ઘટના મુઝફ્ફરપુરમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રામ નામનો 27 વર્ષનો યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં બંને બાઈકને પણ ઘણું બધું નુકસાન થયું છે. જ્યારે અકસ્માતની ઘટનામાં મનોજ નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે.અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી તો ઇજાગ્રસ્ત થયેલા બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા મનોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*