આવો દર્દનાક અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે – જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો…

Published on: 7:00 pm, Thu, 10 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો જોયા હશે. પરંતુ અમુક વખત એવી વિચિત્ર અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં બનેલી તેવી જે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની ભૂલના કારણે એવો ગંભીર અકસ્માત સર્જાય છે કે ત્યાં ઉભેલા તમામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ચેક પોસ્ટ પર બે ટ્રક ઉભેલા જોવા મળી રહ્યા છે.

ત્યારે અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે આવતો એક ટ્રકે ચેક પોસ્ટ પાસે પાછળ ઉભેલા એક ટ્રકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે આગળ ઉભેલા ટ્રકને પણ જોરદાર ટક્કર લાગે છે. આ ઘટનામાં ચેક પોસ્ટ પર આગળના ટ્રક પાસે ઉભેલો એક વ્યક્તિ પૂરપાટ ઝડપે આવતા ટ્રકની અડફેટેમાં આવી જાય છે.

ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ અકસ્માતની ઘટના બની આબાદ ટ્રકનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના ક્યાની અને ત્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ કારણોસર અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

અકસ્માતની ઘટનાનો વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પહેલા પણ તમે આવા ઘણા ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવો દર્દનાક અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે – જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*